‘ગુજરાતી ફોર ટ્રમ્પ’ કમિટી ડોનાલ્ડ ટ્રમ્પને વિજયી
અમેરિકામાં 3જી નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં, ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષો ભારતીય-અમેરિકનોને આકર્ષવા પ્રયાસો કરી રહ્યા છે.અમેરિકાના ભારતીય લોકો માટે અમેરિકા અને ભારતની ગાંઢ દોસ્તી અને વિદેશનીતિ , ઇસ્લામિક આતંકવાદ અને અર્થકારણ જેવ