ભારતથી આવ્યા ત્યારે આવી કલ્પના કરી ન હતી, જીત્યા બ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદ કમલા હેરિસે ગદગદ થયા હતા. તેમણે પોતાના વ્યક્તવ્યમાં તેમના સમર્થકોનો દિલથી આભાર માન્યો હતો. કમલા હેરિસે કહ્યું છે કે, મારી કે જો બિડેનની ચૂંટણી કરતા આ જીત મોટી વાત છે, આ જીત અમેરિકાની આત્મા છે અને તેના મા