રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલી ધોખાધડીમાં FBI અને ન્યા
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા પછી દોષનો ટોપલો પહેલો પોસ્ટલ વોટ અને હવે એફબીઆઇ પર ઢોળ્યો છે. ચૂંટણી હાર્યા બાદ પહેલીવાર ટીવીને આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે તપાસ એજન્સી એફબીઆઇ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તપાસમાં કોઇ