અમેરિકામાં વાવાઝોડું અને પૂર,13નાં મોત
અમેરિકાના સાઉથ અને વેસ્ટ વિસ્તારોમાં આવેલા વાવાઝોડા અને પૂરને કારણે 13 લોકોનાં મોત થયા. બચાવ ટીમ ઘરે-ઘરે જઈને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. વાવાઝોડામાં સૌથી વધુ નુકશાન ઈસ્ટ ટેક્સાસ, મિસીસિપી, વેસ્ટર્ન કંસાસ અને અરકંસાસ વિસ્તારોમાં થયું હોવાનું
વનરાજાની દંત ચિકિત્સા કરાઈ!
અમેરિકાના મિઆમિ શહેરના પ્રાણી સંગ્રહાલયમાં કવામે નામના એક સિંહને દાંતમાં તકલીફ હતી તેથી તેને રૂટ