એમેઝોનના માલિકે પુછ્યું : દાન ક્યાં કરુ ?
એમેઝોન.કોમના સ્થાપક જેફ બેઝોઝે તેમની સંપત્તિનું દાન કેવી રીતે કરવું તે અંગે ટવીટર પર સૌને પુછ્યું. તેમણે લખ્યું કે ‘’હું મારી સંપત્તિનું દાન એ રીતે કરવા ઈચ્છું છું, જેમાં લાંબા ગાળાના લાભ હોય. તેમણે બધા પાસે આઇડિયા માંગ્યા. તે