ઇરાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 66 લોકોનાં મોત
ઇરાનનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર છે. હેરાનથી યાસુજ જઈ રહેલા આ વિમાન અંગે અસેમન એરલાઇન્સે કહ્યું કે તેમનું વિમાન દક્ષિણ ઇરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. વિમાનમાં સવાર 66 લોકોના મોત થઇ ગયા છે. વિમાને તહેરાનના મેહરાબાદ ઇન્ટરનેશ