સજા સલમાનને થઈ અને ખોટું લાગ્યું પાકિસ્તાનને
બોલિવૂડના એક્ટર સલમાન ખાનને 20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ મામલે થયેલી સજા અંગે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે સલમાન ખાન મુસલમાન હોવાના કારણે તેને પાંચ વર્ષની સજા થઈ છે. જો સલમાનનો સંબંધ સત્તાધારી પક્ષ સાથે હ