અમેરિકામાં અભ્યાસ કરવા જનારાઓ માટે જાહેર થયા નવા ન
વિદેશી સ્ટૂડન્ટ્સ માટે અમેરિકાએ પોતાની નીતિ કડક બનાવી છે. સ્ટૂડન્ટ્ સ્ટેટ્સના ઉલ્લંઘનના બીજા જ દિવસે સ્ટૂડન્ટ અને તેના પરિવારજનોની અમેરિકામાં હાજરી ગેરકાયદેસર માનવામાં આવશે. વીઝા અવધિ સમાપ્ત નહીં હોવા છતાં પણ સ્ટેટ્સના ઉલ્લંઘન બાદ તેમની હાજરી ગ