ઇન્ટરપોલના વડા મેંગ હોંગવેઈ એક સપ્તાહથી લાપતા, તપ
ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઈ ( ૬૪) લાપતા થયા હોવાના અહેવાલ છે. ફ્રાન્સની પોલીસે શુક્રવારે આ બાબત જાહેર કરતાં ફ્રાન્સ સરકારે તપાસ શરૂ કરી દીધી છે. ગયા સપ્તાહે તેમણે ચીન જવા ફ્રાન્સ છોડયું હતું. ઇન્ટરપોલનું મુખ્યાલય ફ્રાન્સના લિયોન શહેરમાં છે.