ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે ડોનાલ્ડ ટ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં સતત તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોની તાજેતરની સ્થિતિને ખતરનાક ગણાવી છે. શુક્રવારે ટ્રમ્પે કહ્યું હતું કે,