CRPF કેમ્પ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ UAE
જમ્મુ-કાશ્મીર સ્થિત પુલવામાના લૈથાપોરામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પ પર હુમલાનું કાવતરું ઘડનારો જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી નિસાર અહમદ હવે ભારતની પકડમાં છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, 2017માં CRPF કેમ્પ પર થયેલા હુમલાનો માસ્