કોરોના સંક્રમિત મામલે બ્રાઝિલ સમગ્ર દુનિયામાં બીજા
કોરોના સંક્રમણનો કહેર માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં ફરીથી પોતાની અસર બતાવી રહ્યો છે. બ્રાઝિલ એક વાર ફરી કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારતને પાછળ છોડી દુનિયાનો બીજો દેશ બની ગયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી બ્રાઝિલમાં