ઓસામા બિન લાદેનના દિકરા હમઝાનુ મોત, અમેરિકાએ કર્યો
આતંકી સંગઠન અલકાયદાના ચીફ રહેલા ઓસામા બિન લાદેનના દિકરા હમઝા બિન લાદેનનું મોત થયું છે. ત્રણ અમેરિકાના અધિકારીઓના હવાલા દેતાં મીડિયા રીપોર્ટે દાવો કર્યો છે કે અમેરિકાએ ગુપ્ત જાણકારી મેળવી છે કે ઓસામા બિન લાદનનો દિકરાનું મોત થઇ ગયું છે.
ઉલ