'Howdy Modi’ કાર્યક્રમમાં PM મોદીની સાથે જોડાશે ટ્
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ 'Howdy Modi'માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે. આ અહેવાલ પર વ્હાઈટ હાઉસે પણ પોતાની મહોર મારી દીધી છે. નોંધનીય છે કે, 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં મોદી ભારતીય સમુદાયને સંબોધિત