હ્યૂસ્ટનમાં PM મોદી ઉર્જા ક્ષેત્રની કંપનીઓના CEOને
‘Howdy Modi’ કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમેરિકાના પ્રવાસે હ્યુસ્ટન પહોંચ્યા છે. PM મોદીએ તેમના અમેરિકાના પ્રવાસના પ્રથમ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીઓના CEO સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. જણાવી દઈએ કે આ બેઠકમાં ટે