જિનપિંગની ભારત મુલાકાત પહેલા ચીને સુર બદલ્યો, કાશ્
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારતની પ્રસ્તાવિત મુલાકાત પહેલા ચીને કાશ્મીર પર પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન બન્નેએ એકબીજાની સાથે વાતચીતથી નિરાકરણ લાવવું જોઇએ. અગાઉ ચીને કાશ્મીર મુદ્