10 મહિનાની મુસાફરી બાદ ચીનના રોવરનુ મંગળ ગ્રહ પર સ
લશ્કરી મોરચે અમેરિકાને હંફાવી રહેલા ચીને હવે અવકાશી ક્ષેત્રે પણ હરણફાળ ભરવા માંડી છે. ચીન માટે આજનો દિવસ મહત્વનો છે.
ચીનનુ જુરોંગ નામનુ રોવર સાત મહિનાની અંતરીક્ષની મુસાફરી બાદ અને ત્રણ મહિના સુધી મંગળની ભ્રમણકક્ષાની પરિક્રમા કર્યા બાદ મં