કેલિફોર્નિયાના ઓરિન્ડામાં અડધી રાત્રે હેલોવિન પાર્
ઉત્તર કેલિફોર્નિયાના ઓરિન્ડામાં ગુરુવારે રાત્રે હેલોવિન પાર્ટી વખતે અચાનક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા 4 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઓરિન્ડાના પર્વતીય વિસ્તારની પાસે આવેલા એક ઘરમાં હેલોવિન પ