ફિનલેન્ડનો નવો કાયદો : અઠવાડિયામાં ત્રણ દિવસની રજા
ફિનલેન્ડની નવી સરકારે દેશમાં સરકારી કામની ગુણવત્તા સુધારવા માટે અઠવાડિયાના માત્ર ચાર દિવસ અને રોજનું 6 કલાક કામ કરાવવા માટેનો નિર્ણય લીધો છે. આ સાથે લોકોને ત્રણ દિવસની રજાઓને પણ માન્યતા આપવામાં આવી છે. તાજેતરમાં વડાપ્રધાન પદ સંભાળનાર યુવા મહિલા