104 નોટ આઉટ: 1918માં સ્પેનિશ ફલૂ અને હવે કોરાનાને
ઈટાલીની 104 વર્ષીય અદા ઝાનુસો 1918ના સ્પેનિશ ફ્લૂની અને હવે કોરોનાની મહામારી એમ બંને બીમારીનો ભોગ બની છતાં સારવાર લઈને હેમખેમ હોસ્પિટલમાંથી બહાર નીકળનાર વિશ્વના સૌથી વયોવૃદ્ધ મહિલા બન્યા છે. જ્યારે પુરૂષમાં આ રીતે અમે