તાઈવાનની સંસદમાં મારઝૂડ, અનેક સાંસદ ઈજાગ્રસ્ત
તાઈવાનની સંસદમાં ઉમેદવારીને લઈને મારઝૂડ થઈ છે જેમાં એક સાંસદને ઈજા થઈ છે અને બિલ્ડિંગન કાંચ તૂટી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિપક્ષની કોઉમિતાંગ પાર્ટીના સભ્ય સત્તારૂઢ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના સભ્યોની વચ્ચે મા