નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે નોમિનેટ થયા ડોનાલ્ડ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ 2021ના નોબેલ શાંતિ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. નોર્વેના પ્રોગ્રેસ પાર્ટીથી સાંસદ અને નાટો સંસદીય સભાના ચેરમેન ક્રિશ્ચિયન ટાઇબ્રિંગ ગજેડે ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરારમાં ટ