કેરળમાં છઠ્ઠી જૂનથી ચોમાસાની શરૂઆત થશે: હવામાન વિભ
આ વર્ષે કેરળમાં છઠ્ઠી જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઇ જશે. સામાન્ય રીતે પ્રથમ કે બીજી જૂનના રોજ કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું મોડું પહોંચશે. જયારે ગુજરાતની વાત કરીએ તો સામાન્ય રીતે જૂનના ત્રીજા અઠવાડિયામાં ગુજરાતમાં