ગુજરાતી ફિલ્મોની ગઈકાલ: ભાગ – ૨
“માનવીની આંખ કરતા કેમેરાનો લેન્સ તદ્દન જુદી રીતે દ્રશ્ય જુએ છે. એટલું જ નહિ, માણસની આંખ જેટલી ઝડપથી એ ફોકસ (focus) બદલી શકતો નથી. દ્રષ્ટિકોણ (Angle) પકડતો નથી. તેમજ બદલાતી કે જુદા પ્રકારની પ્રકાશની સ્થિતિને અનુકુળ થઇ શકતો નથી. દ્રશ્