ગુજરાતી ફિલ્મોની ગઈકાલ: ભાગ – ૯
ગુજરાતી ફિલ્મ સંગીતમાં જે હવે ખૂટે છે તે તેનું ‘ગુજરાતીપણું’. કારણ કે બંગાળી ગીત આપણને બંગાળની ભાષા ન ખબર હોય તો પણ સાંભળીને ખબર પડે કે આ બંગાળનું છે અથવા બીજું કોઈ ગીત મહારાષ્ટ્રનું કે પંજાબનું છે. ગુજરાતી સંગીત કયુ? અવિનાશ વ્યાસે