આજે અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારત-પાકિસ્તા
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન રોહાઈ નઝીરે આ રમતને અતિ સામાન્ય ગણાવી હતી પરંતુ જ્યારે જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચ હોય છે