રણજી કેપ્ટન જયદેવ ઉનડકટે કરી સગાઈ
પ્રથમવાર રણજી ટ્રોફી જીત્યા બાદ સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટના જીવનમાં વધુ એક ખુશી આવી છે. ઉનડકટે સગાઈ કરી લીધી છે. રવિવારે તેણે સોશિયલ મીડિયા પર ખુદ આ વાતની જાણકારી આપી છે.
ટ્વીટર પર ડાબા હાથના આ ફાસ્ટ બોલરે પોતાના પાર્ટનર સ