ખેલ રત્ન એવોર્ડ માટે હરભજનનું નામ કેમ ન મોકલવામાં
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહનું નામાંકન આ વર્ષના ખેલ રત્ન માટે પરત ખેંચી લેવાયું હોવાના મામલે પંજાબ સરકાર તેમજ હરભજન વચ્ચે ખટપટ હોવાની અફવાઓ વહેતી થઈ હતી. શનિવારે આ મામલે હરભજન સિંહે પોતાની તરફથી સ