અનુરાગ હિ.પ્ર ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બન્યા
BCCIના અધ્યક્ષપદેથી બરખાસ્ત કરાયેલા અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બન્યા છે. સંઘની વાર્ષિક બેઠકમાં તેમને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. ચૂંટણીમાં વીરેન્દ્ર કંવરને ઉપાધ્યક્ષ અને રાજેશ ભંડારીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
જૂના જોગીઓએ જીતાડ્યા
ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી વન-ડેમાં યુવરાજસિંઘ અને મહેન્દ્રસિંહ ધોનીએ ભારતના વિજયનો પાયો નાખ્યો