આજે વેસ્ટ ઈન્ડિઝ-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આજથી વેસ્ટ ઈન્ડિઝ અને પ્રવાસી ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન ડેની શ્રેણીનો પ્રથમ મુકાબલો ખેલાશે. ઈંગ્લેન્ડની ટીમને વિજયી પ્રારંભની આશા છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમની નજર આ શ્રેણી દરમિયાન પોતાનું રેન્કિગ સુધારીને વર્લ્ડ કપ ૨૦૧૯માં સીધા ક્વોલિફાય થવા ત