પૈસાની તંગીના કારણે પૂર્વ ક્રિકેટરે મોતને કર્યું વ
રણજીમાં વિદર્ભ ટીમ તરફથી રમી ચૂકેલ પૂર્વ ઓફ સ્પિનલ અમોલ જિકહરે મંગળવારે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ અનુસાર બિઝનેસમાં નુકશાન આવવાના કારણે આર્થિક મુશ્કેલીઓના કારણે નાગપુરની સિવિલ લાયન્સ સ્થિત આવેલ પોતાના ઘરે જ મોતને ગળે લગાવી લીધ