સેહવાગના ટ્વિટર ફોલોઅરનો સ્કોર 1કરોડ થયો
ભારતના ભૂતપૂર્વ ઓપનર સેહવાગે નિવૃતિ બાદ તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. તેના ટ્વિટર ફોલોઅરની સંખ્યા ૧ કરોડ પર પહોંચી છે. સેહવાગે ૨૦૦૯થી તેની સાયબર સફર કરી હતી. શરૃના ત્રણેક વર્ષ તે એટલો એકટિવ ન હતો પણ છેલ્લા ચારેક વર્ષોથી તેેેણે તેની બેટિંગ જેવો