ભારતની મહિલા ક્રિકેટર શિખા એરફોર્સમાં છે
ભારતની મહિલા ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડ ખાતે વન-ડે વર્લ્ડકપમાં રમી રહી છે. ભારતીય ટીમમાં સામેલ ઓલરાઉન્ડર શિખા પાંડે ઇન્ડિયન એરફોર્સમાં ફ્લાઇટ લેફ્ટેનન્ટ છે અને તે એર ટ્રાફિક કન્ટ્રોલરની ફરજ અદા કરે છે. ગોવામાંથી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ