IND vs WI : વિન્ડીઝને 10 વિકેટે હરાવીને ટીમ ઈન્ડિય
વિરાટ બ્રિગેડે હૈદરાબાદ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 10 વિકેટથી માત આપીને બે મેચોની ટેસ્ટ સિરીઝને 2-0થી જીતી લીધી છે. રાજકોટ ટેસ્ટની જેમ ભારતીય ટીમે હૈદરાબાદમાં પણ મહેમાન ટીમને ત્રણ દિવસમાં ધરાશાયી કરી થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારત તરફથી ઓપનિંગ કરવા