BJPના આ નેતાએ કહ્યું- સાનિયા મિર્ઝાને બ્રાન્ડ એમ્બ
સાનિયા મિર્ઝાને તેલંગાણાના બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવવામાં આવે તેવી માગ ભાજપના ધારાસભ્ય રાજા સિંહે તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવથી કરી છે. રાજા સિંહે કહ્યું હતું કે, સાનિયા મિર્ઝા પાકિસ્તાનની પુત્રવધુ છે.
રાજાએ તેલંગાણાના મુખ્ય