ભારતીય ક્રિકેટરોએ મેચ ફીની મળનારી રકમ ડિફેન્સ ફંડમ
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી શહીદ જવાનોના પરીવારજનોની મદદ માટે સમગ્ર દેશ પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આ શ્રેષ્ટ કામગીરીમાં ટીમ ઈન્ડિયા પણ જોડાઈ છે. ભારતીય ક્રિકેટરોએ રાંચીમાં રમાયેલી ઓસ્ટ્ર