CSK vs RR : રાજસ્થાન રોયલ્સને 8 રને હરાવી ચેન્નાઇ
IPL 2019ની 12મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 175 રન