ઓસ્ટ્રેલિયાને હરાવી 27 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઈનલમ
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની બીજી સેમિ ફાઈનલ ઈંગલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બર્મિગહમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, ઈંગ્લેન્ડના ઘારદાર બોલિંગ પ્રદર્શન સામે ઓટ્રેલિયા માત્ર 223 રન જ