દ.આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઋષભ પંત આઉટ અને રિ
2 ઑક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ રહેલી સીરીઝની પહેલી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત થઈ છે. જેમાં ઋષભ પંતને ડ્રોપ કરવામાં આવ્યો છે. તેના સ્થાને વિકેટકિપર બેટ્સમેન રિદ્ધીમાન સાહાને સ્થાન આપવામાં આવ્યું છે. પંતના સ્થાને ટીમમાં