અમરેલી જિલ્લામાં કોરોના શંકાસ્પદ યુવકનું મોત, રિપો
ગુજરાતમાં અમરેલી જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે, જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે અમરેલીના ભાયાવાદરના કોરોના શંકાસ્પદ યુવકનું મોત થયું છે. ગઈકાલે અમરેલી સિવિલ હોસ્પિટલમાં 22 વર્ષીય યુવકને દાખલ