દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગર જિલ્લા
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરમાં ફરીથી 21 દિવસનું લોકડાઉ