ગિરનાર પરિક્રમાની તડામાર તૈયારીઓ આરંભાઇ
જૂનાગઢમાં 31 ઓક્ટોબરથી ગિર પરિક્રમાનો શુભારંભ થઇ રહ્યો છે. સ્થાનિક અને અન્ય જાણીતા સંતોએ વન ખાતાના કર્મચારીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓને સાથે રાખીને સમગ્ર 36 કિ.મી.ના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને આ પાવન પરિક્રમા મા