કૈફી દવા પીવડાવી કાર-દાગીના ચોરનાર ઝડપાયા
ગુજરાતના ચાર જિલ્લામાં 52 ચોરી કરનારી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. રાજકોટ જિલ્લાની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લો, જામનગર જિલ્લો અને અમરેલી જિલ્લા સહિતનાં અનેક જિલ્લામાં કેફી દવા પીવડાવી કાર, સોના-ચાંદીના દાગીનાનાં 52 ગુન્હા આચરનાર ટ