3 વર્ષના બાળકનું હોસ્પિટલથી અપહરણ, મહિલા ઝડપાઈ
સુરતની સ્મિમેર હોસ્પિટલના ગાયનેક વોર્ડમાંથી 3 વર્ષના બાળકના અપહરણનો મામલો સામે આવ્યો છે. બનાવની જાણ થતાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળકનું અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરીને અપહરણ કરનાર મહિલાને કામરેજથી પકડીને અપહ્યત બાળકને સલામત