કચ્છ જિલ્લામાં ભૂખ અને તરસથી ૭૦ ગૌવંશના કરૃણ મોત ન
સતત બે નબળા ચોમાસાના કારણે કચ્છ જિલ્લામાં અછતના ઓળા ઉતરી આવ્યા છે. અને તીન ખરાબ અસરોપણ સામે આવવા લાગી છે. અબડાસા મુખ્ય માથક નલિયામાં અછતના કારણે ઉભી થયેલી ભુખમરાની સિૃથતિએ ૫૦ જેટલા જડોદર ગામે પણ ૨૦ ગાયો મોતના મુખમાં હોમાઈ છે.