દક્ષિણ ગુજરાત જળબંબાકાર, મધુબન ડેમના 6 દરવાજા ખોલા
વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબકતા નવા પાણીની આવક ઝડપથી વધી રહી છે. મહત્વનું છે કે મધુબન ડેમના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે દણમગંગા વિયર છલકાયો હતો. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં