અહમદ પટેલ : ભવ્ય ભૂતકાળ, કપરો વર્તમાન
અહમદ પટેલ કિંગમેકર રહ્યા છે. તેમની રાજકીય કુનેહના કારણે જ તે સોનિયાના રાજકીય સલાહકાર બન્યા. પણ સ્થિતિ એવી થઈ કે તેમને ખુદને જ રાજ્યસભાની બેઠક જીતવાનું અઘરું બન્યું. તેમને ધારાસભ્યોને ફોન કરવા પડયા.ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેમને ગેરમાર્ગે દોર્યા