પરપ્રાંતીયો પર હુમલા બાદ હજારો લોકોએ ગુજરાત છોડ્યુ
બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યનાં અનેક વિસ્તારોમાં પરપ્રાંતીય નાગરીકોને ટારગેટ કરાયા છે. જેને પગલે તેઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ઘર ખાલી કરવાની સતત મળી રહેલી ધમકીઓ અને હૂમલાઓની આશંકાને પગલે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં હજારો લોકોએ ગુજરાત છોડ્