રાજ્ય સરકારે વધુ 51 તાલુકા કર્યા અછતગ્રસ્ત જાહેર
રાજ્યમાં પડેલા ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યાં હતા. ત્યારે રાજ્ય સરકારે વધુ 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે. ત્યારે અછતની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઈ પાવર