વિટામીન Dની ઉણપને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલમાં તડક
એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશમાં સ્કૂલોના વિદ્યાર્થીઓને તડકામાં બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશની તમામ સરકારી સ્કૂલોમાં હવે સવારની પ્રાર્થના સભા અને અભ્યાસક્રમ સિવાયની અન્ય ગતિવિધિઓને ક્લ